બોમ્બ ધમકી બાદ Air Indiaની દમ્મામ-દિલ્હી ફ્લાઇટનું અમદાવાદમાં સુરક્ષિત ઇમરજન્સી લેન્ડિંગ.
અમદાવાદ: સાઉદી અરેબિયાના દમ્મામથી નવી દિલ્હી જઈ રહેલી Air Indiaની ફ્લાઇટને બોમ્બની ધમકી મળ્યા બાદ અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર ઇમરજન્સી લેન્ડિંગ કરાવવામાં આવ્યું હતું. સુરક્ષા એજન્સીઓએ તાત્કાલિક કાર્યવાહી કરતાં વિમાનને સલામત રીતે ઉતારી આઇસોલેશન એરિયામાં ખસેડ્યું હતું. ધમકીની જાણ થયા બાદ ઉડ્ડયન સુરક્ષાના નક્કી કરાયેલા પ્રોટોકોલ મુજબ ફ્લાઇટને અમદાવાદ તરફ ડાયવર્ટ કરવામાં આવી હતી. વિમાન લેન્ડ થતાં જ CISF, એરપોર્ટ સુરક્ષા અધિકારીઓ અને બોમ્બ સ્ક્વોડ સહિતની ટીમોએ સઘન તપાસ શરૂ કરી હતી.
Become a member to read the complete story
Log in or become a member to keep yourself updated with Gujarat Mail — India's Only Positive Newsroom.
Location-based introductory membership · Secure online payment



