દેશની 900થી વધુ તાલીમ સંસ્થાઓ એક જ ડિજિટલ મંચ સાથે જોડાશે.
નવી દિલ્હી, 28 સપ્ટેમ્બર: દેશની સરકારી તાલીમ વ્યવસ્થાને માત્ર પરંપરાગત training modelમાંથી બહાર કાઢીને performance અને citizen-centric outcomes સાથે જોડવાની દિશામાં કેન્દ્ર સરકારે ‘Sādhana Shrinkhla 2026’ શરૂ કરવાની જાહેરાત કરી છે. Capacity Building Commission—CBC દ્વારા Mission Karmayogi હેઠળ યોજાનારી આ nationwide regional initiativeમાં દેશની 900થી વધુ Training Institutionsને UNNATI digital platform પર એકબીજા સાથે જોડવામાં આવશે. આ પહેલનો મુખ્ય ઉદ્દેશ Training Institutesને માત્ર courses ચલાવતી સંસ્થાઓ તરીકે નહીં, પરંતુ competency-driven Capacity Building Institutions તરીકે વિકસાવવાનો છે. સરકારનો અભિગમ ‘Right Capacity Building, for the Right Role, at the Right Time’ પર આધારિત રહેશે, જેથી કર્મ
Become a member to read the complete story
Log in or become a member to keep yourself updated with Gujarat Mail — India's Only Positive Newsroom.
Location-based introductory membership · Secure online payment


