પોસ્ટ-મોન્સૂન સિઝનમાં ત્રણ ચક્રવાતની શક્યતા, સેટેલાઇટ આધારિત પૂર્વાનુમાનથી આગોતરી તૈયારીને વેગ.
નવી દિલ્હી, 11 સપ્ટેમ્બર 2026: ભારતીય અવકાશ સંશોધન સંસ્થા—ISRO સાથે સંકળાયેલા સ્પેસ એપ્લિકેશન્સ સેન્ટર દ્વારા ઉત્તર હિંદ મહાસાગરમાં 2026ની પોસ્ટ-મોન્સૂન ચક્રવાતી પ્રવૃત્તિ અંગે સીઝનલ પૂર્વાનુમાન જાહેર કરવામાં આવ્યું છે. તેના અનુસાર ઓક્ટોબરથી ડિસેમ્બર દરમિયાન ઉત્તર હિંદ મહાસાગરમાં ત્રણ ઉષ્ણકટિબંધીય ચક્રવાત સર્જાવાની શક્યતા છે. આ લાંબા ગાળાનું પૂર્વાનુમાન દરિયાકાંઠાના રાજ્યો, પ્રવાસન ક્ષેત્ર, માછીમારો, નીતિનિર્માતાઓ અને આપત્તિ વ્યવસ્થાપન તંત્રને આગોતરી તૈયારીઓ માટે સમય આપશે. જોકે અહેવાલમાં કોઈ ચોક્કસ ચક્રવાતની તારીખ, દિશા, તીવ્રતા કે લેન્ડફોલનું સ્થળ દર્શાવવામાં આવ્યું નથી.
Become a member to read the complete story
Log in or become a member to keep yourself updated with Gujarat Mail — India's Only Positive Newsroom.
Location-based introductory membership · Secure online payment



