જોકોવિચને હરાવ્યા બાદ નાવોને ભાવુક, કહ્યું- આ મારા જીવનનો સર્વશ્રેષ્ઠ દિવસ.
ન્યૂયોર્ક: US Open 2026ના પ્રથમ રાઉન્ડમાં ટેનિસ જગતને ચોંકાવનારી ઘટના સામે આવી છે. આર્જેન્ટિનાના મેરિયાનો નાવોનેએ 24 વખતના ગ્રાન્ડ સ્લેમ વિજેતા નોવાક જોકોવિચને પાંચ સેટની કઠિન અને રોમાંચક મેચમાં હરાવી કારકિર્દીની સૌથી યાદગાર જીત મેળવી છે. આર્થર એશ સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં નાવોનેએ જોકોવિચ સામે 7-6(5), 5-7, 4-6, 6-2, 6-1થી જીત મેળવી. ચાર કલાક અને 36 મિનિટ સુધી ચાલેલી આ મેચમાં એક સમયે નાવોને બે સેટ સામે એકથી પાછળ હતો, પરંતુ તેણે દબાણ વચ્ચે શાનદાર વાપસી કરી અને અંતિમ બે સેટમાં જોકોવિચ પર સંપૂર્ણ પ્રભુત્વ જમાવ્યું.
Become a member to read the complete story
Log in or become a member to keep yourself updated with Gujarat Mail — India's Only Positive Newsroom.
Location-based introductory membership · Secure online payment



