અફઘાનિસ્તાન સામેની T20 શ્રેણી માટે ટીમ ઇન્ડિયાની જાહેરાત, જસપ્રીત બુમરાહની વાપસી.
નવી દિલ્હી: અફઘાનિસ્તાન સામે રમાનારી ત્રણ મેચની T20 આંતરરાષ્ટ્રીય શ્રેણી માટે ભારતીય ક્રિકેટ ટીમની જાહેરાત કરવામાં આવી છે. સ્ટાર ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહની લાંબા સમય બાદ T20 ટીમમાં વાપસી થઈ છે. જોકે તેમની પસંદગી ફિટનેસ ક્લિયરન્સને આધીન રહેશે. ભારત અને અફઘાનિસ્તાન વચ્ચેની ત્રણેય T20 મેચ નવી દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં રમાશે.
Become a member to read the complete story
Log in or become a member to keep yourself updated with Gujarat Mail — India's Only Positive Newsroom.
Location-based introductory membership · Secure online payment


