Home E-Paper
Alerts
Latest NewsNew updates from Gujarat Mail
No published alerts yet.
Member

વૈભવ સૂર્યવંશીએ રચ્યો ઇતિહાસ, દુલીપ ટ્રોફીમાં સૌથી નાની ઉંમરે ફટકારી અડધી સદી.

બેંગલુરુ: ભારતીય ક્રિકેટની યુવા પ્રતિભા વૈભવ સૂર્યવંશીએ દુલીપ ટ્રોફી 2026માં ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી છે. ઈસ્ટ ઝોન તરફથી રમતા 15 વર્ષીય વૈભવે સેન્ટ્રલ ઝોન સામેની સેમિફાઇનલમાં અડધી સદી ફટકારી દુલીપ ટ્રોફીના ઇતિહાસમાં સૌથી ઓછી ઉંમરે આ સિદ્ધિ મેળવનાર બેટર બન્યો છે. બેંગલુરુ સ્થિત BCCI સેન્ટર ઓફ એક્સેલન્સ ગ્રાઉન્ડ-1 ખાતે રમાયેલી મેચમાં વૈભવે માત્ર 42 બોલમાં પોતાની અડધી સદી પૂરી કરી હતી. તેણે ઓફ-સ્પિનર સારાંશ જૈનના બોલ પર છગ્ગો ફટકારી 50 રનનો આંક પાર કર્યો હતો.

🔒MEMBERS-ONLY ACCESS

Become a member to read the complete story

Log in or become a member to keep yourself updated with Gujarat Mail — India's Only Positive Newsroom.

Location-based introductory membership · Secure online payment