સુરતના D-Martમાં બદામના પેકેટમાં જીવાત મળ્યાની ફરિયાદ, SMCએ ફટકાર્યો દંડ.
સુરત: શહેરના લિંબાયત-ગોડાદરા વિસ્તારમાં આવેલા D-Mart સ્ટોર સામે ખાદ્ય સુરક્ષાને લઈને કાર્યવાહી કરવામાં આવી છે. એક ગ્રાહકે બદામના પેકેટમાં જીવાત મળ્યાની ફરિયાદ કર્યા બાદ સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન (SMC)એ સ્ટોરને રૂ. 5,000નો દંડ ફટકાર્યો છે અને નોટિસ પણ આપી છે. ફરિયાદ સોમવારે મળ્યા બાદ SMCના ફૂડ સેફ્ટી અને હેલ્થ વિભાગના અધિકારીઓએ સ્ટોરની મુલાકાત લઈને તપાસ હાથ ધરી હતી.
Become a member to read the complete story
Log in or become a member to keep yourself updated with Gujarat Mail — India's Only Positive Newsroom.
Location-based introductory membership · Secure online payment



