અમદાવાદ બન્યું વૈશ્વિક પેરા-આર્ચરીનું કેન્દ્ર, ભારતમાં પ્રથમ વખત World Archery Para Seriesનું આયોજન.
અમદાવાદ: ગુજરાતના રમતગમત ક્ષેત્ર માટે ઐતિહાસિક ક્ષણ સર્જાઈ છે. ભારત પ્રથમ વખત Hyundai World Archery Para Seriesનું આયોજન કરી રહ્યું છે અને આ આંતરરાષ્ટ્રીય સ્પર્ધાની યજમાની અમદાવાદને મળી છે. સ્પર્ધાનો ઔપચારિક ઉદ્ઘાટન સમારોહ આજે, 4 સપ્ટેમ્બર 2026ના રોજ યોજાશે, જ્યારે મુખ્ય સ્પર્ધાઓ 5થી 9 સપ્ટેમ્બર દરમિયાન સાબરમતી રિવરફ્રન્ટ ખાતે યોજાશે. આ આયોજન સાથે અમદાવાદે આંતરરાષ્ટ્રીય પેરા-સ્પોર્ટ્સના નકશા પર પણ મહત્વપૂર્ણ સ્થાન મેળવ્યું છે.
Become a member to read the complete story
Log in or become a member to keep yourself updated with Gujarat Mail — India's Only Positive Newsroom.
Location-based introductory membership · Secure online payment



