26 સપ્ટેમ્બરે પૂર્ણિમા શ્રાદ્ધ, 27થી પિતૃ પક્ષનો વિધિવત્ પ્રારંભ.
અમદાવાદ, 25 સપ્ટેમ્બર: હિન્દુ પરંપરામાં પૂર્વજો પ્રત્યે શ્રદ્ધા, આદર અને કૃતજ્ઞતા વ્યક્ત કરવા માટે મહત્ત્વપૂર્ણ ગણાતો શ્રાદ્ધ પક્ષ શરૂ થવા જઈ રહ્યો છે. આ વર્ષે 26 સપ્ટેમ્બરે ભાદરવા પૂર્ણિમાનું શ્રાદ્ધ કરવામાં આવશે, જ્યારે 27 સપ્ટેમ્બરથી પ્રતિપદા શ્રાદ્ધ સાથે પિતૃ પક્ષનો વિધિવત્ પ્રારંભ થશે. તેનું સમાપન 10 ઑક્ટોબરે સર્વપિતૃ અમાસ સાથે થશે. તારીખ અંગે કેટલીક જગ્યાએ 26 અને કેટલીક જગ્યાએ 27 સપ્ટેમ્બરનો ઉલ્લેખ થવાથી મૂંઝવણ ઊભી થઈ છે.
Become a member to read the complete story
Log in or become a member to keep yourself updated with Gujarat Mail — India's Only Positive Newsroom.
Location-based introductory membership · Secure online payment


