ગાંધીનગર મનપા ચૂંટણી માટે ભાજપે 32 ઉમેદવારો જાહેર કર્યા.
ગાંધીનગર, 25 સપ્ટેમ્બર: ગાંધીનગર મહાનગરપાલિકાની આગામી સામાન્ય ચૂંટણી માટે ભારતીય જનતા પાર્ટીએ શુક્રવારે ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી છે. પાર્ટીએ આઠ વોર્ડની કુલ 32 બેઠકો માટે ઉમેદવારોનાં નામ જાહેર કર્યાં છે. મહાનગરપાલિકાના બાકીના ત્રણ વોર્ડની 12 બેઠકો માટે ઉમેદવારોની જાહેરાત હવે પછી કરવામાં આવે તેવી શક્યતા છે. ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માની અધ્યક્ષતામાં મળેલી પાર્ટીની ચૂંટણી સમિતિની બેઠક બાદ ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી હતી.
Become a member to read the complete story
Log in or become a member to keep yourself updated with Gujarat Mail — India's Only Positive Newsroom.
Location-based introductory membership · Secure online payment


