ગુજરાતની આર્થિક ગતિ મજબૂત, ઑગસ્ટમાં GST આવકમાં 15%નો વધારો.
નવી દિલ્હી: ગુજરાતે ઑગસ્ટ 2026 દરમિયાન Goods and Services Tax (GST) આવકમાં નોંધપાત્ર વૃદ્ધિ નોંધાવી છે. રાજ્યની ડોમેસ્ટિક GST આવક ગયા વર્ષની સરખામણીએ 15 ટકા વધી છે, જે ગુજરાતની મજબૂત આર્થિક પ્રવૃત્તિ અને વેપાર ગતિનો સકારાત્મક સંકેત માનવામાં આવી રહ્યો છે. કેન્દ્રીય નાણાં મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા તાજા આંકડા મુજબ ગુજરાતે ઑગસ્ટ 2026માં રૂ. 12,047 કરોડની ડોમેસ્ટિક GST આવક મેળવી છે.
Become a member to read the complete story
Log in or become a member to keep yourself updated with Gujarat Mail — India's Only Positive Newsroom.
Location-based introductory membership · Secure online payment



