લીંબુના ભાવે તોડ્યા રેકોર્ડ; ગુજરાતમાં ₹300 પ્રતિ કિલો સુધી પહોંચ્યો દર.
Become a member to read the complete story
Log in or become a member to keep yourself updated with Gujarat Mail — India's Only Positive Newsroom.
Location-based introductory membership · Secure online paymentRelated News
Gujaratગણેશ વિસર્જન માટે અમદાવાદ–સુરત સજ્જ; કૃત્રિમ કુંડથી સુરક્ષા સુધી વિશેષ વ્યવસ્થા.
અમદાવાદ/સુરત, 25 સપ્ટેમ્બર: ગણેશ મહોત્સવની પૂર્ણાહુતિ સાથે આજે યોજાનારા શ્રીજીના વિસર્જનને ધ્યાનમાં રાખીને અમદાવાદ અને સુરતમાં મહાનગરપાલિકા તથા પોલીસ તંત્ર દ્વારા વિશેષ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. પર્યાવરણની જાળવણી અને શ્રદ્ધાળુઓની સુરક્ષા માટે નિયત સ્થળોએ કૃત્રિમ કુંડ તૈયાર કરવામાં આવ્યા છે, જ્યારે વિસર્જનયાત્રાના માર્ગો અને કુંડ આસપાસ ચુસ્ત પોલીસ બંદોબસ્ત રાખવામાં આવ્યો છે. અમદાવાદમાં બપોરે 1 વાગ્યાથી સરદાર બ્રિજ, એલિસબ્રિજ અને રિવરફ્રન્ટના પૂર્વ તથા પશ્ચિમ કિનારાના કેટલાક માર્ગો સામાન્ય વાહનવ્યવહાર માટે બંધ રહેશે. પોલીસ કમિશનરે આ અંગે જાહેરનામું બહાર પાડીને વાહનચાલકો માટે વૈકલ્પિક માર્ગો જાહેર કર્યા છે.
Read Full News →
GujaratOla–Uber–Rapido ડ્રાઇવરોના પ્રશ્નો ઉકેલવા 28 સપ્ટેમ્બરે સરકારી બેઠક.
ગાંધીનગર, 25 સપ્ટેમ્બર: ગુજરાતમાં એપ આધારિત ટેક્સી અને રિક્ષા સેવા આપતા Ola, Uber અને Rapidoના ડ્રાઇવરો દ્વારા ઉઠાવવામાં આવેલા પ્રશ્નો અંગે ચર્ચા કરવા રાજ્યના ટ્રાન્સપોર્ટ કમિશનરે 28 સપ્ટેમ્બરે મહત્વપૂર્ણ બેઠક બોલાવી છે. ગાંધીનગર ખાતે સવારે 11:30 વાગ્યે યોજાનારી બેઠકમાં સંબંધિત કંપનીઓના પ્રતિનિધિઓ અને વિવિધ ડ્રાઇવર યુનિયનોને હાજર રહેવા જણાવાયું છે. બેઠકમાં એપ આધારિત વાહનસેવાઓનાં ભાડાં, કંપનીઓ દ્વારા વસૂલાતા કમિશન અને અન્ય ચાર્જ, ડ્રાઇવરોને મળતી વાસ્તવિક આવક, રાઇડ ફાળવવાની પદ્ધતિ તથા તેમની કામકાજની પરિસ્થિતિ જેવા મુદ્દાઓ પર ચર્ચા થવાની શક્યતા છે. સરકાર બંને પક્ષોની રજૂઆત સાંભળ્યા બાદ વિવાદના ઉકેલ માટે આગળની કાર્યવાહી અંગે વિચારણા કરશે.
Read Full News →
Gujaratભ્રષ્ટાચાર થાય તે પહેલાં જ જોખમ ઓળખશે ગુજરાતનું ‘પ્રિવેન્ટિવ વિજિલન્સ’ અભિયાન.
ગાંધીનગર, 25 સપ્ટેમ્બર: ગુજરાત સરકારે સરકારી વહીવટમાં ભ્રષ્ટાચારની શક્યતાઓને શરૂઆતના તબક્કે ઓળખીને દૂર કરવા માટે ત્રણ મહિનાનું ‘પ્રિવેન્ટિવ વિજિલન્સ’ અભિયાન શરૂ કર્યું છે. 10 સપ્ટેમ્બરથી શરૂ થયેલું આ અભિયાન 9 ડિસેમ્બર, 2026 સુધી ચાલશે. ભ્રષ્ટાચાર થયા પછી માત્ર કાર્યવાહી કરવાને બદલે તેને જન્મ આપતી પ્રક્રિયાત્મક ખામીઓ, જોખમો અને નબળી વ્યવસ્થાને અગાઉથી સુધારવા પર મુખ્ય ભાર રહેશે. અભિયાન હેઠળ રાજ્ય સરકારના તમામ વિભાગો, ખાતાના વડાઓની કચેરીઓ, બોર્ડ-નિગમો, જાહેર સાહસો અને સ્થાનિક સત્તામંડળોને આવરી લેવામાં આવશે.
Read Full News →