Nisfalta ne Samaye krodh ma atyae javane badle jawabdaari samajiye
જે સફળતા પણ અપાવે છે પણ ક્યારેક કોઈ ન ગમતું કામ આવે ત્યારે ભલે કંટાળો આવે પણ જો આપણે જવાબદારી સમજી, સારી રીતે કરીએ તો નિષ્ફળતા મોટે ભાગે મળતી નથી અને મળે તો પણ આપણાં સારાં પ્રયત્ન માટે આપણે સંતોષ અનુભવો જોઈએ. વેન્ડર ફિલિપ્સે કહ્યું છે કે- *નિષ્ફળતા એ શું છે? ઉશ્કેરાવવાનું ગમે તેટલું સબળ કારણ મળ્યું હોય તો પણ જે વ્યક્તિ શાંત રહી શકે છે, તે ગમે એવા સંજોગોમાં સ્વસ્થતા જાળવી શકે છે. માટે થોભવું ગમે તેટલું દુઃખદાયક હોય તો પણ જે માણસ થોભી શકે છે, ઉશ્કેરાવાનુ સબળ કારણ મળ્યું હોય, તો પણ જે શાંત રહી શકે છે તે ગમે તેવા સંજોગોમાં પોતાની સ્વસ્થતા જાળવી શકે છે. તેથી આપણે માત્ર એક કાર્ય કરવાનું છે, પ્રતિદિન જ્યાં પણ હોઈએ, જે પણ પરિસ્થિતિમાં હોઈએ- આપણી ઉત્તમ શક્તિ ખીલવવાની છે નિષ્ફળતા ભલે મળે ઝઝૂમવાનું છે.
Become a member to read the complete story
Already a member? Sign in once to continue reading. If your membership is active, you do not need to register again.
Location-based introductory membership · Secure online payment


