ઉત્કૃષ્ટ જાહેર સેવા માટે ગુજરાત સરકારનો ‘અટલ સુશાસન પુરસ્કાર’.
ગાંધીનગર, 21 સપ્ટેમ્બર 2026: ગુજરાત સરકારે રાજ્યના વહીવટી તંત્રમાં નાગરિકલક્ષી કામગીરી, નવીનતા અને જવાબદારીને વધુ પ્રોત્સાહન આપવા ‘અટલ સુશાસન પુરસ્કાર યોજના’ અમલમાં મૂકવાનો મહત્ત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. યોજના હેઠળ જિલ્લા અને તાલુકા કક્ષાએ ઉત્કૃષ્ટ કામગીરી કરનારા સરકારી અધિકારીઓની દર વર્ષે પસંદગી કરીને તેમને રોકડ પુરસ્કાર તથા સન્માનપત્રથી સન્માનિત કરવામાં આવશે. આ યોજના નાગરિકો સાથે સીધા સંકળાયેલા અધિકારીઓની શ્રેષ્ઠ કામગીરીને સત્તાવાર ઓળખ આપવાની સાથે અન્ય અધિકારીઓને પણ ગુણવત્તાસભર, પારદર્શક અને પરિણામલક્ષી વહીવટ માટે પ્રેરિત કરશે. નાગરિકો સાથે સીધા જોડાયેલા સાત વિભાગનો સમાવેશ
Become a member to read the complete story
Log in or become a member to keep yourself updated with Gujarat Mail — India's Only Positive Newsroom.
Location-based introductory membership · Secure online payment


