દુર્ગમ વિસ્તારો માટે ‘જીવનરેખા’ બન્યા ડ્રોન, નેપાળમાં ખોરાક અને દવાઓની ઝડપી ડિલિવરી.
કાઠમંડુ: વિનાશક પૂરથી રસ્તા અને પુલોને ભારે નુકસાન પહોંચ્યા બાદ નેપાળે દુર્ગમ પહાડી વિસ્તારોમાં જીવનજરૂરી સામગ્રી પહોંચાડવા માટે કાર્ગો ડ્રોનનો ઉપયોગ શરૂ કર્યો છે. નેપાળની સેના ડ્રોન દ્વારા ખાદ્યસામગ્રી, દવાઓ, ઇંધણ અને અન્ય આવશ્યક ચીજવસ્તુઓ પૂરગ્રસ્ત લોકો સુધી પહોંચાડી રહી છે. પરંપરાગત માર્ગોથી પહોંચી ન શકાય તેવા વિસ્તારોમાં ડ્રોન રાહત કામગીરીની મહત્વપૂર્ણ કડી બન્યા છે. કુદરતી આપત્તિ દરમિયાન આધુનિક ટેક્નોલોજીનો માનવતાવાદી ઉપયોગ કેવી રીતે લોકોની મદદ કરી શકે છે, તેનું આ અસરકારક ઉદાહરણ છે.
Become a member to read the complete story
Log in or become a member to keep yourself updated with Gujarat Mail — India's Only Positive Newsroom.
Location-based introductory membership · Secure online payment



