જન્માષ્ટમીના વિશેષ યોગમાં વૃષભ, મિથુન, કન્યા અને ધન માટે પ્રગતિના સંકેત.
જન્માષ્ટમીના પાવન પ્રસંગે રોહિણી નક્ષત્ર અને હર્ષ યોગનો વિશેષ સંયોગ રચાઈ રહ્યો છે. જ્યોતિષીય માન્યતા અનુસાર આ સંયોગ વૃષભ, મિથુન, કન્યા અને ધન રાશિના જાતકો માટે પ્રગતિ, પારિવારિક આનંદ અને આર્થિક લાભના સકારાત્મક સંકેતો આપી શકે છે. વૃષભ રાશિના જાતકો માટે લાંબા સમયથી અટવાયેલાં કામ આગળ વધવાની સંભાવના છે. પરિવારના સભ્યો તરફથી સહયોગ મળવાથી મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં સરળતા થઈ શકે છે.
Become a member to read the complete story
Log in or become a member to keep yourself updated with Gujarat Mail — India's Only Positive Newsroom.
Location-based introductory membership · Secure online payment



