અરહાન ખાન કરશે બોલિવૂડ ડેબ્યૂ, સલમાન ખાનની વિશેષ ભૂમિકાથી વધશે ફિલ્મની સ્ટાર પાવર.
મુંબઈ: અરબાઝ ખાન અને મલાઇકા અરોરાના પુત્ર અરહાન ખાન હવે મોટા પડદા પર પોતાની અભિનય સફર શરૂ કરવાની તૈયારીમાં છે. અહેવાલો મુજબ અરહાન એક નવી action-love story દ્વારા બોલિવૂડમાં મુખ્ય અભિનેતા તરીકે ડેબ્યૂ કરશે અને આ ફિલ્મમાં સલમાન ખાન પણ વિશેષ cameo roleમાં જોવા મળશે. ફિલ્મનું નામ હજુ જાહેર કરવામાં આવ્યું નથી. આ પ્રોજેક્ટનું દિગ્દર્શન અનિરુદ્ધ અય્યર કરશે, જેમણે અગાઉ ‘An Action Hero’નું દિગ્દર્શન કર્યું હતું.
Become a member to read the complete story
Log in or become a member to keep yourself updated with Gujarat Mail — India's Only Positive Newsroom.
Location-based introductory membership · Secure online payment



