ગિફ્ટ સિટીના WTC પ્રોજેક્ટ સામે રેરાની કડક કાર્યવાહી.
ગાંધીનગર, 23 સપ્ટેમ્બર: ગાંધીનગરની ગિફ્ટ સિટીમાં આવેલા વર્લ્ડ ટ્રેડ સેન્ટર—WTCના ટાવર A, B અને Dના પ્રોજેક્ટ સામે ગુજરાત રિયલ એસ્ટેટ રેગ્યુલેટરી ઓથોરિટી—GujRERAએ કડક કાર્યવાહી શરૂ કરી છે. નિર્ધારિત સમયમર્યાદામાં પ્રોજેક્ટ પૂર્ણ નહીં થવા અને નિયમનકારી શરતોનું પાલન નહીં થવાના કારણે પ્રોજેક્ટનું રેરા બેન્ક ખાતું ફ્રીઝ કરવામાં આવ્યું છે. આ સાથે નવા એકમોના બુકિંગ અને વેચાણ પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો હોવાનું અહેવાલમાં જણાવાયું છે. WTC Noida Development Company Private Limited દ્વારા વિકસાવવામાં આવેલા આ વાણિજ્યિક પ્રોજેક્ટની સુધારેલી પૂર્ણતા સમયમર્યાદા 30 જૂન, 2024 હતી.
Become a member to read the complete story
Log in or become a member to keep yourself updated with Gujarat Mail — India's Only Positive Newsroom.
Location-based introductory membership · Secure online payment


