Mangamti saanj prakruti sange
નવીન વિચારોની તક અને કાર્યબળ પણ પ્રદાન કરે છે. સાહિત્યકારો દ્વારા સુંદર વિચારોની ભેટ, રચનાઓ આપણને મળે છે. એમાં પણ આરામખુરશી, હાથમાં મનગમતું પુસ્તક, ધીમું વાગતું સંગીત, એક કપ ચા કે કોફી અને એમાંથી મળતો નિજાનંદ. બીજું મિત્રો સાથે વિતાવેલી સુંદર પળો, પરિવારજનો, પ્રિયપાત્ર ,સંતાનો સાથે વિતાવવા મળતો સમય, એમાંથી મળતાં અવર્ણનીય આનંદનું તો શું કહેવું! બધાંએ એક કાપલી ઉપાડવાની, એમાં લખેલ પ્રકૃતિ તત્વ પર- જે આપણને શું સંદેશ આપે છે ,એક વાક્યમાં બોલવાનું એમ નક્કી થયું. એમનું કહેલું એક વાક્ય ખૂબ અસર કરી ગયું , "આંટી, અમારી માટે તો નૅચર જ ઈશ્વર છે."
Become a member to read the complete story
Already a member? Sign in once to continue reading. If your membership is active, you do not need to register again.
Location-based introductory membership · Secure online payment


