ભારત-અમેરિકા સંબંધોમાં નવી ગતિ, ટ્રેડ ડીલ પર ચર્ચા તેજ; 2027ની શરૂઆતમાં ભારત આવી શકે ડોનાલ્ડ ટ્રમ્પ.
નવી દિલ્હી: ભારત અને અમેરિકા વચ્ચે લાંબા સમયથી ચાલી રહેલી દ્વિપક્ષીય ટ્રેડ ડીલની ચર્ચા હવે વધુ આગળ વધી રહી છે. અમેરિકાના ભારતમાં રાજદૂત સર્જિયો ગોરે જણાવ્યું છે કે બંને દેશોની સરકારો પરસ્પર લાભદાયી અને સંતુલિત વેપાર કરાર તૈયાર કરવા માટે નજીકથી કામ કરી રહી છે. સાથે જ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના ભારત પ્રવાસ માટે પણ તૈયારીઓ ચાલી રહી છે. સર્જિયો ગોરના જણાવ્યા મુજબ ટ્રમ્પનો ભારત પ્રવાસ 2027ની શરૂઆતમાં થઈ શકે છે.
Become a member to read the complete story
Log in or become a member to keep yourself updated with Gujarat Mail — India's Only Positive Newsroom.
Location-based introductory membership · Secure online payment



