₹537 કરોડથી દેશના વન-વ્યવસ્થાપનને વૈજ્ઞાનિક ધાર; ભારત–JICA પ્રોજેક્ટને ગતિ.
નવી દિલ્હી, 25 સપ્ટેમ્બર: દેશના વનોનું વધુ અસરકારક અને વૈજ્ઞાનિક વ્યવસ્થાપન કરવા માટે ભારત અને જાપાન ઇન્ટરનેશનલ કોઓપરેશન એજન્સી—JICAના સહયોગથી અમલી બનાવવામાં આવી રહેલા **‘કેપેસિટી એન્હાન્સમેન્ટ ફોર ઇફેક્ટિવ ફોરેસ્ટ મેનેજમેન્ટ પ્રોજેક્ટ’**ને નવી ગતિ મળી છે. કેન્દ્રીય પર્યાવરણ, વન અને જળવાયુ પરિવર્તન મંત્રી ભૂપેન્દ્ર યાદવે શુક્રવારે નવી દિલ્હીમાં પ્રોજેક્ટ અંગેના રાષ્ટ્રીય વર્કશોપનું ઉદ્ઘાટન કર્યું હતું. વર્કશોપમાં કેન્દ્રીય પર્યાવરણ મંત્રાલયના વરિષ્ઠ અધિકારીઓ, JICA ઇન્ડિયાના પ્રતિનિધિઓ, વિવિધ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના વનવિભાગો, ભારતીય સંશોધન સંસ્થાઓ તથા કેન્દ્રીય વન-તાલીમ સંસ્થાઓના પ્રતિનિધિઓ જોડાયા હતા. વર્ષ 2025–26થી 2031–32 સુધી સાત વર્ષ માટે અમલમાં રહેનારા આ પ્રોજેક્ટનો કુલ ખર્ચ ₹
Become a member to read the complete story
Log in or become a member to keep yourself updated with Gujarat Mail — India's Only Positive Newsroom.
Location-based introductory membership · Secure online payment


