Home E-Paper
Language
Alerts
Latest NewsNew updates from Gujarat Mail
No published alerts yet.
Member Login

ભારત વૈશ્વિક રોકાણ માટે વિશ્વસનીય કેન્દ્ર, નાણામંત્રીએ ન્યૂયોર્કમાં રજૂ કરી વિકાસની નવી તકો.

ન્યૂયોર્ક: મજબૂત આર્થિક વૃદ્ધિ, સતત સુધારાઓ અને રોકાણમૈત્રી નીતિઓના આધારે ભારત વૈશ્વિક રોકાણકારો માટે વધુ વિશ્વસનીય અને આકર્ષક ગંતવ્ય બની રહ્યું છે. કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે ન્યૂયોર્કમાં અગ્રણી રોકાણકારો અને બિઝનેસ લીડર્સ સાથેની બેઠક દરમિયાન ભારતની આર્થિક ક્ષમતા અને આગામી વર્ષોમાં ઉપલબ્ધ રોકાણ તકો રજૂ કરી હતી. નાણામંત્રીએ નાણાકીય વર્ષ 2026-27ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં નોંધાયેલી 7.8 ટકાની GDP વૃદ્ધિનો ઉલ્લેખ કરતાં જણાવ્યું કે વૈશ્વિક અનિશ્ચિતતા વચ્ચે પણ ભારત વિશ્વની સૌથી ઝડપથી વિકસતી મોટી અર્થવ્યવસ્થાઓમાં સ્થાન જાળવી રહ્યું છે. તેમણે ભારતના મજબૂત આર્થિક fundamentals, fiscal prudence અને છેલ્લા કેટલાક વર્ષોમાં અમલમાં મુકાયેલા structural reformsને દેશની વૃદ્ધિ માટે મહત્વપૂર્ણ આધાર

🔒MEMBERS-ONLY ACCESS

Become a member to read the complete story

Log in or become a member to keep yourself updated with Gujarat Mail — India's Only Positive Newsroom.

Location-based introductory membership · Secure online payment