દિલ્હીમાં ભારે વરસાદથી જનજીવન પ્રભાવિત, IMDએ વધારી ચેતવણી; ફ્લાઇટ કામગીરી પર પણ અસર.
નવી દિલ્હી: રાષ્ટ્રીય રાજધાની દિલ્હી અને આસપાસના વિસ્તારોમાં શુક્રવારે બપોર બાદ ભારે વરસાદ પડતાં હવામાનમાં અચાનક મોટો ફેરફાર જોવા મળ્યો. ઘેરા વાદળો, ગાજવીજ અને વરસાદના કારણે અનેક વિસ્તારોમાં વાહનવ્યવહાર અને સામાન્ય જનજીવન પર અસર પડી હતી. ભારત હવામાન વિભાગ (IMD)એ શરૂઆતમાં દિલ્હીને yellow alert હેઠળ રાખ્યું હતું, પરંતુ વરસાદની તીવ્રતા વધતાં બપોર સુધીમાં ચેતવણીને red alert સુધી વધારી દેવામાં આવી હતી. IMDના તાજા અનુમાન અનુસાર કેટલાક વિસ્તારોમાં moderateથી heavy rainfall સાથે thunderstorm અને lightningની શક્યતા દર્શાવવામાં આવી છે.
Become a member to read the complete story
Log in or become a member to keep yourself updated with Gujarat Mail — India's Only Positive Newsroom.
Location-based introductory membership · Secure online payment



