Home E-Paper
Language
Alerts
Latest NewsNew updates from Gujarat Mail
No published alerts yet.
Member Login

ચાઇના ઓપનમાં ભારતની શાનદાર શરૂઆત, શ્રીકાંત અને તન્વી શર્મા બીજા રાઉન્ડમાં.

શાંઘાઈ: ચાઇના ઓપન બેડમિન્ટન ટુર્નામેન્ટમાં ભારતના કિદાંબી શ્રીકાંત અને યુવા ખેલાડી તન્વી શર્માએ વિજયી શરૂઆત કરતાં બીજા રાઉન્ડમાં સ્થાન મેળવ્યું છે. બંને ભારતીય ખેલાડીઓના સારા પ્રદર્શનથી ટુર્નામેન્ટમાં ભારતને આશાસ્પદ શરૂઆત મળી છે. અનુભવી ભારતીય શટલર કિદાંબી શ્રીકાંતે પુરુષ સિંગલ્સની પોતાની પ્રથમ મેચમાં ચાઇનીઝ તાઇપેઇના ચી યુ જેનને સીધી ગેમમાં હરાવ્યો હતો. શ્રીકાંતે મેચ 21-16, 21-15થી પોતાના નામે કરી હતી.

🔒MEMBERS-ONLY ACCESS

Become a member to read the complete story

Log in or become a member to keep yourself updated with Gujarat Mail — India's Only Positive Newsroom.

Location-based introductory membership · Secure online payment