ગણેશ વિસર્જનને પગલે 25 સપ્ટેમ્બરે સુરતમાં BRTS અને સિટી બસ સેવા બંધ રહેશે.
Become a member to read the complete story
Already a member? Sign in once to continue reading. If your membership is active, you do not need to register again.
Location-based introductory membership · Secure online paymentRelated News
GujaratNisfalta ne Samaye krodh ma atyae javane badle jawabdaari samajiye
જે સફળતા પણ અપાવે છે પણ ક્યારેક કોઈ ન ગમતું કામ આવે ત્યારે ભલે કંટાળો આવે પણ જો આપણે જવાબદારી સમજી, સારી રીતે કરીએ તો નિષ્ફળતા મોટે ભાગે મળતી નથી અને મળે તો પણ આપણાં સારાં પ્રયત્ન માટે આપણે સંતોષ અનુભવો જોઈએ. વેન્ડર ફિલિપ્સે કહ્યું છે કે- *નિષ્ફળતા એ શું છે? ઉશ્કેરાવવાનું ગમે તેટલું સબળ કારણ મળ્યું હોય તો પણ જે વ્યક્તિ શાંત રહી શકે છે, તે ગમે એવા સંજોગોમાં સ્વસ્થતા જાળવી શકે છે. માટે થોભવું ગમે તેટલું દુઃખદાયક હોય તો પણ જે માણસ થોભી શકે છે, ઉશ્કેરાવાનુ સબળ કારણ મળ્યું હોય, તો પણ જે શાંત રહી શકે છે તે ગમે તેવા સંજોગોમાં પોતાની સ્વસ્થતા જાળવી શકે છે. તેથી આપણે માત્ર એક કાર્ય કરવાનું છે, પ્રતિદિન જ્યાં પણ હોઈએ, જે પણ પરિસ્થિતિમાં હોઈએ- આપણી ઉત્તમ શક્તિ ખીલવવાની છે નિષ્ફળતા ભલે મળે ઝઝૂમવાનું છે.
Read Full News →
Astrologyદૈનિક રાશિફળ શનિવાર, ૩૧ ઑક્ટોબર ૨૦૨૬
નાણાં: ખર્ચનું આયોજન રાખો; જૂની ચૂકવણી કે લેણદેણ અંગે સ્પષ્ટતા કરવી યોગ્ય રહેશે. પરિવાર/સંબંધ: સ્વજનો સાથે શાંતિથી ચર્ચા કરવાથી વાતાવરણ હળવું બનશે. કામ-વ્યવસાય: ધીરજ અને વ્યવહારુ અભિગમથી કાર્યમાં સારો વિકાસ થશે. કામ-વ્યવસાય: નવી માહિતી કે સંપર્કથી ઉપયોગી તક મળી શકે છે. કામ-વ્યવસાય: એકાગ્રતા જાળવીને કાર્ય કરશો તો મહત્વપૂર્ણ સફળતા મળી શકે છે. પરિવાર/સંબંધ: વ્યસ્તતા વચ્ચે પણ સ્વજનો માટે સમય ફાળવવો જરૂરી છે.
Read Full News →
Sportsમુંબઈના સુકાનીપદે રોહિત શર્માની વાપસીની ચર્ચા તેજ; હાર્દિક પંડ્યાનું ભવિષ્ય હજુ અનિશ્ચિત.
જોકે, મુંબઈ ઇન્ડિયન્સે રોહિત શર્માની વાપસી, તિલક વર્માની નિમણૂક કે હાર્દિક પંડ્યાની ખેલાડી-અદલાબદલી અંગે કોઈ સત્તાવાર જાહેરાત કરી નથી. તિલક મુંબઈ ઇન્ડિયન્સ દ્વારા વિકસાવાયેલા પ્રતિભાશાળી ખેલાડીઓમાંના એક છે અને ભારતીય વીસ ઓવરની ટીમના ઉપસુકાની તરીકે પણ તેમની જવાબદારી વધી છે. આગામી મહાહરાજી પહેલાં એક અથવા બે સત્ર માટે રોહિતને સુકાની બનાવી તિલકને ભવિષ્ય માટે તૈયાર કરવામાં આવે તેવી સંભાવના અંગે પણ ચર્ચા ચાલી રહી છે. જો તેઓ ટીમમાં રહે, તો પણ સુકાનીપદ તેમની પાસે જ રહેશે કે નહીં તે અંગે કોઈ નિશ્ચિતતા નથી. સૂર્યકુમાર યાદવ અને જસપ્રીત બુમરાહ જેવા અનુભવી ખેલાડીઓ પણ નેતૃત્વ માટેના વિકલ્પ બની શકે છે, પરંતુ ટીમ કયા પ્રકારની યોજના અપનાવે છે તેના પર અંતિમ નિર્ણય આધારિત રહેશે.
Read Full News →