વડોદરાની પૂર્વ–પશ્ચિમ કનેક્ટિવિટીને નવી ગતિ; અલકાપુરીમાં બનશે ₹166.5 કરોડનો ઓવરબ્રિજ.
Become a member to read the complete story
Already a member? Sign in once to continue reading. If your membership is active, you do not need to register again.
Location-based introductory membership · Secure online paymentRelated News
Vadodaraવડોદરાએ રચ્યો Guinness World Record; લગભગ 50 હજાર લોકોએ એકસાથે ગરબા રમ્યા
‘વિકસિત ભારત સંકલ્પ ગરબા’માં ત્રણ તાલીના તાલે ઐતિહાસિક ભાગીદારી; Guinness પ્રતિનિધિએ મ્યુનિસિપલ કમિશનરને પ્રમાણપત્ર સોંપ્યું 8: સંસ્કારી નગરી વડોદરાએ ગરબાના વૈશ્વિક મંચ પર વધુ એક ગૌરવપૂર્ણ સિદ્ધિ હાંસલ કરી છે. વડોદરા મહાનગરપાલિકા અને યુનાઇટેડ વે ઑફ વડોદરાના સંયુક્ત આયોજનમાં યોજાયેલા ‘વિકસિત ભારત સંકલ્પ ગરબા’માં અંદાજે 50 હજાર નાગરિકોએ એકસાથે ત્રણ તાલી ગરબા રમીને Guinness World Record સ્થાપ્યો છે. કાર્યક્રમનો મુખ્ય સંદેશ ‘વિકસિત વડોદરા થકી વિકસિત ગુજરાત અને વિકસિત ભારત’નો હતો. કમિશનરે જણાવ્યું કે Guinnessનું આ પ્રમાણપત્ર વડોદરાના લોકોના નામે છે અને તેને મહાનગરપાલિકાની વેબસાઇટ પર ઉપલબ્ધ કરાવવામાં આવશે, જેથી શહેરવાસીઓ તેને ડાઉનલોડ કરીને આ ગૌરવપૂર્ણ સિદ્ધિમાં પોતાનો હિસ્સો યાદગાર બનાવી શકે.
Read Full News →
GujaratNisfalta ne Samaye krodh ma atyae javane badle jawabdaari samajiye
જે સફળતા પણ અપાવે છે પણ ક્યારેક કોઈ ન ગમતું કામ આવે ત્યારે ભલે કંટાળો આવે પણ જો આપણે જવાબદારી સમજી, સારી રીતે કરીએ તો નિષ્ફળતા મોટે ભાગે મળતી નથી અને મળે તો પણ આપણાં સારાં પ્રયત્ન માટે આપણે સંતોષ અનુભવો જોઈએ. વેન્ડર ફિલિપ્સે કહ્યું છે કે- *નિષ્ફળતા એ શું છે? ઉશ્કેરાવવાનું ગમે તેટલું સબળ કારણ મળ્યું હોય તો પણ જે વ્યક્તિ શાંત રહી શકે છે, તે ગમે એવા સંજોગોમાં સ્વસ્થતા જાળવી શકે છે. માટે થોભવું ગમે તેટલું દુઃખદાયક હોય તો પણ જે માણસ થોભી શકે છે, ઉશ્કેરાવાનુ સબળ કારણ મળ્યું હોય, તો પણ જે શાંત રહી શકે છે તે ગમે તેવા સંજોગોમાં પોતાની સ્વસ્થતા જાળવી શકે છે. તેથી આપણે માત્ર એક કાર્ય કરવાનું છે, પ્રતિદિન જ્યાં પણ હોઈએ, જે પણ પરિસ્થિતિમાં હોઈએ- આપણી ઉત્તમ શક્તિ ખીલવવાની છે નિષ્ફળતા ભલે મળે ઝઝૂમવાનું છે.
Read Full News →
Astrologyદૈનિક રાશિફળ શનિવાર, ૩૧ ઑક્ટોબર ૨૦૨૬
નાણાં: ખર્ચનું આયોજન રાખો; જૂની ચૂકવણી કે લેણદેણ અંગે સ્પષ્ટતા કરવી યોગ્ય રહેશે. પરિવાર/સંબંધ: સ્વજનો સાથે શાંતિથી ચર્ચા કરવાથી વાતાવરણ હળવું બનશે. કામ-વ્યવસાય: ધીરજ અને વ્યવહારુ અભિગમથી કાર્યમાં સારો વિકાસ થશે. કામ-વ્યવસાય: નવી માહિતી કે સંપર્કથી ઉપયોગી તક મળી શકે છે. કામ-વ્યવસાય: એકાગ્રતા જાળવીને કાર્ય કરશો તો મહત્વપૂર્ણ સફળતા મળી શકે છે. પરિવાર/સંબંધ: વ્યસ્તતા વચ્ચે પણ સ્વજનો માટે સમય ફાળવવો જરૂરી છે.
Read Full News →